ઓન લાઈન ઝુંબેશ “બોલશે ગુજરાત” : 06-06-2020

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અમિત ચાવડાની સુચના અનુસાર આવતી કાલ તા. ૦૭-૦૬-૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૧૧-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી ઓન લાઈન ઝુંબેશ “બોલશે ગુજરાત” દ્વારા આ નિષ્ઠુર રાજ્યની સરકારને ઢંઢોળીને આવા ગરીબ – મધ્યમવર્ગીય  – ખેડૂતો – વેપારીઓ તથા વિદ્યાર્થીઓની હાલત પરત્વે સભાન કરવાનો એક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. નીચેના મુદ્દાઓ

  • શાળા કોલેજના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફી માટેની માંગણી
  • વિજળી બીલ માફ કરવા માટેની માંગણી
  • પાણી– મિલકત વેરા અને નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફી માટેની માંગણી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note