ઓક્સિજન ના અભાવે દર્દીઓના મોત માટે જવાબદાર તંત્ર સામે ગુન્હાહિત બેદરકારીની ફરિયાદ દાખલ કરો. : 26-04-2021
- ગુજરાતમાં ઓક્સિજનની અછત માટે ડ્રગ્સ અને ફ્રુડ વિભાગ જવાબદારઃ ડી.સી.જી.એ. એ ૧૨ મહિના પહેલા જાણ કરી છતાં રાજ્ય સરકાર ઉંઘતી રહી.
- ઓક્સિજન ના અભાવે દર્દીઓના મોત માટે જવાબદાર તંત્ર સામે ગુન્હાહિત બેદરકારીની ફરિયાદ દાખલ કરો.
ગુજરાતમાં કોરોનાના સંક્રમણના હવે ગંભીર પરીણામો સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના ૪.૮૧ લાખ કેસ સાથે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું રાજ્ય અને કોરોનાના સૌથી વધુ મૃત્યુ ગુજરાતમાં થયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો