એ.એમ.ટી.એસ.ની ત્રણ વર્ષમાં 1000 કરોડ રૂપિયાની ખોટના નાણાંના સીધા લાભાર્થી ભાજપના પદાધિકારીઓ – મળતીયાઓ માટે લૂંટતંત્ર : 05-09-2019

  • એ.એમ.ટી.એસ.ની ત્રણ વર્ષમાં 1000 કરોડ રૂપિયાની ખોટના નાણાંના સીધા લાભાર્થી ભાજપના પદાધિકારીઓ – મળતીયાઓ માટે લૂંટતંત્ર
  • 70 લાખ શહેરી નાગરિકોના હિતમાં મજબૂત અસરકારક જાહેર પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં ભાજપ સત્તાધીશો તદ્દન નિષ્ફળ.
  • દર 10 હજાર અમદાવાદીઓ – શહેરી નાગરિકો સામે માત્ર એક જ એ.એમ.ટી.એસ. બસ ઉપલબ્ધ.

સ્માર્ટ સિટીનું ખોટ કરતુ ‘અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ -એ.એમ.ટી.એસ.’ સેવા ઘટવાની સાથોસાથ ખોટ વધારતું તંત્ર થઈ ગયું છે એ.એમ.ટી.એસ.ની ત્રણ વર્ષમાં 1000 કરોડ રૂપિયાની ખોટના નાણાંના સીધા લાભાર્થી ભાજપના પદાધિકારીઓ – મળતીયાઓ માટે લૂંટતંત્ર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note