એસ.ટી.નિગમ દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી વધારાનું ટીકીટ ભાડું વસુલવાના આદેશ : 15-09-2018

  • અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિતના યાત્રાધામોમાં એસ.ટી. બસોનું વધારાનુ સંચાલનમાં એસ.ટી. વિભાગ ૧.૨૫ ટકા મુજબ શ્રદ્ધાળુઓ પાસેથી ભાડું વસુલ કરશે
  • ભાજપના કાર્યક્રમો માટે રાતોરાત-બારોબાર એસ.ટી.બસો હજારો મુસાફરોને રઝળતા મુકીને ભીડ એકત્ર કરવા સામાન્ય ભાડામાં વ્યવસ્થા

અંબાજી,બહુચરાજી,પાવાગઢ સહિતના યાત્રાધામોમાં એસ.ટી. બસોનું વધારાનુ સંચાલનમાં એસ.ટી. વિભાગ ૧.૨૫ ટકા મુજબ શ્રદ્ધાળુઓ પાસેથી ભાડું વસુલ કરશે બીજીબાજુ ભાજપના કાર્યક્રમો માટે રાતોરાત-બારોબાર એસ.ટી.બસો હજારો મુસાફરોને રઝળતા મુકીને ભીડ એકત્ર કરવા સામાન્ય ભાડામાં વ્યવસ્થા કરવાની ફરજ પડી રહી છે ત્યારે અંબાજી,બહુચરાજી,પાવાગઢ સહિતના યાત્રાધામોમાં શ્રદ્ધાથી જતાં લાખો મુસાફરો પાસેથી વધારાના ભાડા વસુલ કરવા ભાજપા સરકારની નીતિ પર આકરાં પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note