એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 25-02-2016
આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે આસી. પરિક્ષા નિયામકશ્રી કે. ડી. વોરા સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં પરિક્ષા આપી હતી જ્યારે તા. ૨૮-૦૩-૨૦૧૬ ના રોજ બીજી પરિક્ષાઓની તારીખ આપવામાં આવી છે. કોલેજોમાં હમણાં જ અભ્યાસક્રમ ચાલું થયું છે. ત્યારે વહેલી પરિક્ષા આપી જતા વિદ્યાર્થી મુંઝવાયા છે કારણ કે, તેમનો અભ્યાસક્રમ પુરો જ થયો નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો