એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી આદિત્ય ગોહિલ આગેવાનીમાં આજ રોજ… : 05-03-2016
એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી આદિત્ય ગોહિલ આગેવાનીમાં આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટે એન.એસ.યુ.આઈ. ના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં એન.એસ.યુ.આઈ. ભવ્ય વિજય થયો હતો અને આ ચૂંટણીમાં પણ એન.એસ.યુ.આઈ. ના ઉમેદવારશ્રીઓ જંગી બહુમતીથી જીતશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો