એન.એસ.યુ.આઈ. દ્વારા ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓ પ્લે કાર્ડ સાથે વિદ્યાર્થીઓને પરત લાવવા માંગણી : 02-03-2022
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખતા જે ભારતમાંથી અભ્યાસ કરવા સંદર્ભ યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ જેઓ યુદ્ધની પરિસ્થિતિને લીધે યુક્રેન દેશમાં ફસાયેલ છે. તેઓને ભારત પરત લાવવા મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટી ચાર રસ્તા ખાતે ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓ પ્લે કાર્ડ સાથે વિદ્યાર્થીઓને પરત લાવવા માંગણી કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો