એન.એસ.યુ.આઈ. દ્વારા સેંટ ઝેવિયર્સ કોલેજ ખાતે થયેલ ફૂડ પોઈઝનીંગની વિરુધ્ધમાં સુત્રોચ્ચાર 14-07-2015

આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા સેંટ ઝેવિયર્સ કોલેજ ખાતે થયેલ ફૂડ પોઈઝનીંગની વિરુધ્ધમાં સુત્રોચ્ચાર અને દેખાવ યોજવામાં આવ્યો. કોલેજના આચાર્ય પાસે એન.એસ.યુ.આઈ. દ્વારા માંગણી કરવામાં આવી કે, કોલેજની મેસ નો કોન્ટ્રકટ તાત્કાલિક રદ્દ કરવામાં આવે અને મેસના સંચાલક તાત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવામાં આવે. જે વિદ્યાર્થીઓ આ ઘટનાનો ભોગ બન્યા છે તેમને કોલેજમાંથી એક અઠવાડિયા માટે ઘરે રહેવાની કોલેજ મંજુરી આપે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note