એનએસયુઆઈ માટે સભ્ય નોંધણીની છેલ્લી તારીખ વધારીને ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ : 13-10-2016

કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસ બંને સંગઠનમાં “પોતાનો નેતા પોતે પસંદ કરે” એટલે કે ચુંટણી પ્રક્રિયા દ્વારા તમામ સ્તરે ચૂંટાય તે પ્રકારની પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પક્ષમાં આંતરિક લોકશાહી મજબુત થાય અને રાજનીતિમાં યુવાનો માટે દરવાજા ખુલ્લા કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડંટ યુનિયન ઓફ ઇન્ડિયામાં સભ્ય નોંધણી ઝુંબેશ તારીખ ૧૧ ઓગષ્ટ ૨૦૧૬ થી ખુલ્લી મુકવામાં આવી હતી. ત્યારે આજ રોજ ઓલ ઇન્ડિયા એન.એસ.યુ.આઈ.ના સેક્રેટરી અને ગુજરાતના નવ નિયુક્ત પ્રભારીશ્રી વર્ધન યાદવને પસંદગી કરવામાં આવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note