એક જ વરસાદમાં ભાજપના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી 12-07-2022
- પ્રિમોન્સૂન કામગીરીના નામે શહેરી નાગરિકોના ટેક્ષના નાણાં પાણીમાં : ભાજપ શાસકો સદંતર નિષ્ફળ.
- એક જ વરસાદમાં ભાજપના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી
૨૭ વર્ષના રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં ૧૫ વર્ષના શાસન બાદ પણ નગરજનોને નળ, ગટર, રાસ્તાની પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને બાપુનગરના ધારાસભ્યશ્રી હિમંતસિંહ પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો