એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન. : 14-03-2020
- એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન.
- કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૦ પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો છે.
- કેન્દ્ર સરકાર નક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસેથી સુનિયોજિત રીતે લૂંટ ચલાવી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો