એક્ઝીટ પોલના બહાને ફેક ઓપીનીયન પોલ : 12-12-2017
એક્ઝીટ પોલના બહાને ફેક ઓપીનીયન પોલ ‘For BJP Gujarat’ નામના ભાજપના ઓફિસિયલ પેજમાં સમાચારો પ્રસિધ્ધ કરી જાહેરનામાનો ભંગ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૫, ૧૨૭ અને ભારતયી ફોજદારી ધારાની કલમ ૧૮૮-૩ એ ભાજપના પ્રદેશ પ્રમુખ, મિડીયા સેલના ઈન્ચાર્જ અને લીગલ સેલના ઈન્ચાર્જ સામે ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી કરવા અને ઓફિસિયલ પેજમાંથી ફેક ઓપીનીયન પોલનું પેજ દુર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આઈ.ટી. સેલ ના ચેરમેનશ્રી રોહન ગુપ્તા દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને ફરિયાદ કરવામાં આવેલ જેની નકલ આ સાથે સામેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો