ઈન્ડી ગોલ્ડ રીફાઈનરી પ્રકરણ : 08-04-2017

  • ઈન્ડી ગોલ્ડ રીફાઈનરી પ્રકરણમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગેરરીતીના તારણ છતાં એમ.બી.શાહ કમિશન દ્વારા આગળની તપાસનું વાળી દેવામાં આવેલ ફીંડલું.
  • સુપ્રિમ કોર્ટે આપેલા તારણ (સ્ટ્રીક્ચર) અંગે ભાજપ સરકાર જવાબ આપે.

વર્ષ ૨૦૧૪ માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલના કચ્છના ઈન્ડી ગોલ્ડ રીફાઈનરી નામના ઉદ્યોગને મોટી રકમનું પ્રીમીયમ માફ કરીને ગેરકાયદે પરવાનગી આપવાના નિર્ણય સામે હાઈકોર્ટ / સુપ્રિમ કોર્ટમાં પી.આઈ.એલ. ના અરજદાર શ્રી દિપક બાબરીયાએ એમ.બી. શાહ કમિશન દ્વારા ઈન્ડી ગોલ્ડ રીફાઈનરીના કૌભાંડમાં સુપ્રિમ કોર્ટની સ્ટ્રીક્ચર છતાં રાજ્ય તિજોરીને નુક્શાન કરતાં કેસમાં તપાસ કરવાના બદલે ભીનું સંકેલી ક્લીનચીટ આપવાના પ્રયાસોની આકરી ઝાટકણી કાઢેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note