આવ ભાઇ હરખા, આપણે બન્ને સરખા…. : 24-03-2022
- ગુજરાત હોય કે દિલ્હી શિક્ષણ સેવામા વાહ વાહી લુટતા ભાજપા–આપની શિક્ષણ કાર્ય પદ્ધતિ શિક્ષણની અધોગતિ વધારનારી – મનહર પટેલ
- આવ ભાઇ હરખા, આપણે બન્ને સરખા….
શિક્ષણ બાબતે ભાજપાએ ગુજરાતનુ સત્યાનાશ કયુઁ અને “આપ” ના શાસનમા કેજરીવાલ સરકારે ખુબ સારુ કાર્ય કર્યુ એવા ઢોલ આખા દેશમા ટિપ્યા પરંતુ ૧૩.૧૦.૨૦૨૧ ના રોજ RTI ની માહિતી દિલ્હીની “આપ” ની સરકારે શિક્ષણ બાબતે જે ઢોલ ટીપ્યા તેનો પદાઁફાસ કરે છે..
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો