આર્થિક સુધારણાંના નામે દેશના નાગરિકોની પરસેવાની કમાણી અને બચત પર સીધી તરાપ મારવા એફ.ડી.આર.આઈ. આગામી સંસદના સત્રમાં કાયદો બનાવવા આગળ : 13-12-2017
કેન્દ્રની મોદી સરકાર જે રીતે એક પછી એક આર્થિક સુધારણાંના નામે દેશના નાગરિકોની પરસેવાની કમાણી અને બચત પર સીધી તરાપ મારવા એફ.ડી.આર.આઈ. આગામી સંસદના સત્રમાં કાયદો બનાવવા આગળ વધી રહી છે. નોટબંધી અને જી.એસ.ટી. ના લીધે દેશના ધંધારોજગાર પાયમાલ થયા છે અને એફ.ડી.આર.આઈ. કાયદો લાવવાથી દેશના ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગ અને લાખો નિવૃત નાગરિકોની જીવનમૂડી જોખમમાં મુકાશે. ત્યારે દેશના કરોડો નાગરિકો ખાસ કરીને ગુજરાતના લાખો ડીપોઝીટર હિતમાં આવો કાળો કાયદો પરત ખેંચવા માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો