આરોગ્ય સેવામાં વધારો કરી એક પણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર : 11-10-2022

  • સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ માટે જરૂરી સાયલન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર સાથે કાર્યક્રમ કરવો કેટલે અંશે વ્યાજબી ?

આરોગ્ય સેવામાં વધારો કરી એક પણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત થાય એ આવકારદાયક બાબત છે પરંતુ માત્ર જાહેરાતો- ઉત્સવો-તાયફઓમાં કરોડો રૂપિયા વેડફતી ભાજપ સરકાર કેમ દર્દીઓનું વિચારતી નથી ? સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ માટે જરૂરી સાયલન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર સાથે કાર્યક્રમ કરવો કેટલે અંશે વ્યાજબી ?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE _11-10-2022