આમ આદમી પાર્ટી ગુજરાતમાં 3D મોડલ દંગા, ડ્રગ્સ અને દારૂ લાવવા માંગે છે : આલોક શર્મા : 05-11-2022

  • પંજાબ અને દિલ્હીના દંગા, દારૂ અને ડ્રગ્સના રૂપિયા ગુજરાતમાં ઠલવાય છે: આલોક શર્મા
  • કેજરીવાલ અને ભગવતમાન પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં રૂપિયાના કોથળા લઈ ગુજરાત આવે છે: ઈન્દ્રનીલ રાજગુરુ
  • આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું લીસ્ટ કમલમ્ માંથી નક્કી થાય છે: ઈન્દ્રનીલ રાજગુરુ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો અસલ ચહેરો આજે જનતા સમક્ષ આવી ગયો છે. ફરજીવાલના ફરજીવાડા દેશ અને દુનિયાએ પંજાબ અને દિલ્હીમાં ખુલ્લા પાડ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR PRESSNOTe_5-11-2022