આપ ના ગુજરાતના ૫૦૦ થી વધુ સક્રિય સભ્યો કોંગ્રેસમાં જોડાયા. : 30-10-2017
- ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપની બી’ ટીમ બનીને માત્ર કોંગ્રેસના વોટ તોડવાની રાજનિતી કરતી હોવાથી ૨૦૦૦ થી વધુ આમ આદમી પાર્ટીના આગેવાનો દેશદાઝથી પ્રેરાઈ કોંગ્રેસમાં જોડાયા.
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાતના ૨૦૦૦ થી વધુ સક્રિય સભ્યો નવસર્જન ગુજરાતના પ્રણેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની ટોપી ઉતારી કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો