આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ : 09-05-2022
- પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. ૧૦મી મે ના રોજ સવારે ૧૦ કલાકે સંબોધન કરશે.
- કોંગ્રેસ પક્ષ અંબાજી થી ઉમરગામ સુધીની તમામ આદિવાસી વિસ્તારોમાં ૧૦,૦૦૦ થી વધુ ચોપાલ કરીને આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરશે.
‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસીક મેદાન પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. ૧૦મી મે ના રોજ સવારે ૧૦ કલાકે સંબોધન કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો