“આદિવાસી સત્યાગ્રહ” આંદોલન અંગે પત્રકાર પરિષદ : 24-03-2022

“આદિવાસી સત્યાગ્રહ” આંદોલન અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાતના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, 27 વર્ષથી વધુ સમયથી આદિવાસી સમાજને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. જેના પરિણામે આદિવાસી સમાજ આજે આંદોલન કરવા મજબુર બન્યાં છે. આદિવાસી સમાજને જમીન વળતરના નામે ભાજપ સરકારના બેવડા માપદંડથી આદિવાસી પરિવારનું જીવન નિર્વાહ કરવુ મુશ્કેલ બન્યું  છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note