આદિવાસીઓના હક્ક અને અધિકાર વિરોધી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા અર્જુનભાઈ મોઢવાડીયા : 11-07-2022
- આદિવાસીઓના હક્ક અને અધિકાર આપતો ‘પેસા’ એક્ટને ગુજરાતમાં સંપૂર્ણ અને યોગ્ય રીતે અમલ કરવામાં આવે.
- છત્તીસગઢની કોંગ્રેસ સરકારે ગ્રામસભાને મજબૂત અને આદિવાસીને હક્ક અને અધિકાર આપતો પેસા એક્ટ લાગુ કર્યો.
- “સરળ વ્યાપાર” “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ” ના નામે દેખીતી રીતે જોગવાઈને નેવે મુકીને ભાજપ સરકાર અમુક પસંદગીના લોકો, મળતીયાઓને મોટા પાયે જમીન આપી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો