આતંરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘજી. : 18-03-2016
આતંરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘજી તા. ૧૯-૦૩-૨૦૧૬ ને શનિવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે ગાંધીનગર ખાતે “સમર્પણ શૈક્ષણિક સંકુલ” ઉદઘાટન કરશે અને ત્યારબાદ “બાપુ ગુજરાત નૉલેજ વિલેજ શૈક્ષણિક સંસ્થા” ખાતે યોજાયેલ વાર્તાલાપ કાર્યક્રમમાં “ભારતના ભવિષ્ય ઘડતરમાં વિદ્યાર્થીઓનું ક્રિએટીવ યોગદાન” પર વિદ્યાર્થીઓને વક્તવ્ય આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો