આણંદ ખાતે આયોજીત જન પ્રતિનિધિ સન્માન સમારંભ

આજ રોજ આણંદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં આણંદ નગરપાલિકા, જીલ્લા પંચાયત, અને તાલુકા પંચાયતના સભ્યોનો સન્માન સમારંભ યોજાયો