આઝાદી સંગ્રામમાં જનઆંદોલનથી જન્મેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૭માં સ્થાપના દિન નિમિત્તે : 27-12-2021
- ગુજરાત કોંગ્રેસપ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવા રાજકોટ ખાતે બે દિવસ દરમ્યાન સંગઠનના કાર્યક્રમોમાં જોડાશે.
- તા. ૨૮મી ડીસેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષના સ્થાપના દિન નિમિત્તે રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ.
- કોંગ્રેસપક્ષના સ્થાપના દિન નિમિત્તે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલ ના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ
- હેમુ ગઢવી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા મોક એસેમ્બલીનો કાર્યક્રમ યોજાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો