આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તાને સંબોધતા પાર્થિવરાજસિંહ કઠવાડીયા : 08-02-2023

  • કેન્દ્રીય ખેલમંત્રાલયની વેબસાઈટ ઉપરથી ૧૦૮ અર્જુન એવોર્ડ વિજેતા, ૧૩ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ વિજેતા, ૩૬ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાઓના નામ ગાયબ.
  • વર્ષ ૨૦૨૧માં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલી મેજર ધ્યાનચંદ કરવામાં આવ્યું તે વેબસાઈટ ઉપર અપડેટ થઈ શકે પણ દેશનું રોશન કરતા એવોર્ડ વિજેતાઓનું નામ અપડેટ ન થાય તે ખુબ દુઃખદ છે.
  • ડીજીટલ ઈન્ડીયાના ફ્લેગશીપ પ્રોગ્રામ હેઠળ ચાર વર્ષમાં ૨૪૬૪૯ કરોડનું બજેટ ફળવાય પણ સરકાર પોતાની જ વેબસાઈટ અપડેટ કરવામાં નિષ્ફળ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

PK PRESSNOTE_08-02-2023 Status