આજ રોજ તારીખ : ૦૫-૧૦-૨૦૧૬ના દિવસે રાજીવ ગાંધી ભવન ખાતે મહિલા કોંગ્રેસ : 05-10-2016

આજ રોજ તારીખ : ૦૫-૧૦-૨૦૧૬ના દિવસે રાજીવ ગાંધી ભવન ખાતે મહિલા કોંગ્રેસના ઉત્તર ગુજરાતના પ્રમુખો, પ્રભારીઓ અને ધારાસભ્ય કામિનીબા રાઠોડ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે મીટીંગનું આયોજન કરેલું હતું. “પ્રિયદર્શીની” ઈન્દિરાજીની ૧૦૦મી જન્મજયંતી ના એક વર્ષ ઉજવણી ૧૯ ઓક્ટોબરથી શરુ થનાર છે ત્યારે ૧૭મી ઓક્ટોબરે “પ્રિયદર્શીની તુઝે સલામ” મહિલા સશક્તિ કરણ સંમેલન ગાંધીનગર માણસા ખાતે અને કોલેજની વિદ્યાર્થીઓની સાથે સંવાદનો કાર્યક્રમ “પ્રિયદર્શીની બાતચિત” પાટણ ખાતે તારીખ ૧૮ ઓક્ટોબરે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી શોભા ઓઝા, પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિપક્ષ નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં થશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note