આજ રોજ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીશ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયા : 29 -05-2017
આજ રોજ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીશ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયા તથા અલ્પેશ પુરોહિતે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ચારેય કૃષિ યુનીવર્સીટીઓના વાઈસ ચાન્સેલારોએ પોતાને સત્તા ન હોવા છતાં હોદ્દાનો દુરુપયોગ કરીને ૪૦૦ નેટ પાસ સિવાયના આસિ. પ્રોફેસરોની વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૬ સુધીમાં ગેરકાયદેસર ભરતી કરીને કેન્દ્ર સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચે ફાળવેલ રૂ. ૧૫૦ થી ૨૦૦ કરોડ જેવા મસમોટા નાણાનો મિસયુઝ કરીને પોતાના લાગવગીયા, ઓળખીતા – પાળખીતાઓને માસિક રૂ. ૪૦,૦૦૦ પગારની નોકરીઓ પર રાખી લીધા હોય તેવી દ્રઢ શંકાઓ સેવાઈ રહી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો