આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ર્શ્રી અમિત ચાવડા : 10-10-2022
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ર્શ્રી અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી સુખરામ રાઠવા, રાજ્યસભા સાંસદ શ્રી નારાયણભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી ચન્દ્રીકાબેન બારીયા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ભીખાભાઇ રબારી,દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદ નિનામાં અને મીડિયા કોરડીનેટર હેમાંગ રાવલની ઉપસ્થિતીમાં રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ભાજપ તેમજ અન્ય પક્ષમાંથી આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોંગેસ પક્ષની વિચારધારા સાથે જોડાયા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો