આજરોજ નવ નિયુક્ત જીલ્લા પ્રમુખોના આવકાર કાર્યક્રમ : 27-03-2022
આજરોજ નવ નિયુક્ત જીલ્લા પ્રમુખોના આવકાર કાર્યક્રમ દરમ્યાન ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી ડો. રઘુ શર્માજી, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર, અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. વિજય દવેની ઉપસ્થિતિમાં શ્રી વિજય પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરવામાં આવ્યું. શ્રી વિજય પટેલ કે જેઓ . . .
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો