આઈ.બી. અને ઈલેક્શન કમિશન શું ભારતીય જનતા પાર્ટીની કટપુતળી છેઃ આલોક શર્મા : 30-10-2022
- રાજસ્થાનના માનગઢ ખાતે બનાવેલ આદિવાસી સ્મારકને ભાજપ સરકાર રાષ્ટ્રીય સ્મારક
ઘોષિત કરેઃ આલોક શર્મા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈલેક્શન કમિશન શા માટે ઈલેક્શનની તારીખ જાહેર કરવામાં વિલંબ કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ ઈલેક્શનની તારીખ કેમ જાહેર નથી થતી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો