આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને : 27-08-2018

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને : આને મોદી સરકારની ઉપલબ્ધી ગણવી કે શું ?
  • જાન્યુઆરીથી ૭ મહિનામાં ડીઝલના ભાવમાં રૂ.૧૦/- નો જંગી ભાવ વધારો
  • ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને.
  • મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો.
  • કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારો કરવામાં આવ્યો.

રીફાઈનરી અને સરકાર દ્વારા થતા ખોટા ખર્ચાઓને સરભર કરવા ૧૨ પૈસાથી લઈને ૨૬ પૈસા સુધીનો વધારો નાગરિકો પર ઝીંકવામાં આવે છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note