આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ – ડીઝલ – સીએનજીમાં અસહ્ય ભાવ વધારા : 03-12-2022
- આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે.
- મોઘવારી,બેરોજગારી, ભ્રષ્ટાચારથી જનતા ત્રસ્ત, ભાજપના શાસનમાં કાળાબજારીયાઓ – સગ્રહખોરો મસ્ત.
- બેંકોમાં વ્યાજના દર ઘટાડો,રૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરીકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો