આંતરરાષ્ટ્રિય કક્ષાએ પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રત્યે ઉદાસીનતા : 02-09-2022
આંતરરાષ્ટ્રિય કક્ષાએ પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવતી ભાજપ સરકારના લીધે રાજ્ય અને રાષ્ટ્રને ગૌરવ અપાવી શકે તેવા ખેલાડી એશીયન જીમ્નેસ્ટીક ચેમ્પીયનશીપમાં ભાગ લેવાથી વંચિત રહ્યાં ની ચોકાવનારી વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી એ જણાવ્યું હતું કે વિવિધ રમતો માટે કરોડો રૂપિયાની જાહેરાતો, હોર્ડિંગ્સ દ્વારા માત્ર પોતાની વાહવાહીમાં વ્યસ્ત ભાજપ સરકારની અણઘડનીતિને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર એશિયન એરોબિક ચેમ્પિયનશિપ જે સપ્ટેમ્બર ત્રણ થી પાંચ થાઈલેન્ડમાં આયોજિત થનાર છે તેમાં સુરતના તેજસ્વી રમતવીર નિશાંત ચૌહાણ ભાગ લેવાથી વંચિત રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો