અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું સંમેલન : 26-02-2018

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના તા. ૨૭/૦૨/૨૦૧૮ ને મંગળવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે યોજાનાર પરિસંવાદનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પ્રવક્તા ડૉ. મનિષ દોશી વિશેષ રીતે સંબોધન કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note