અશાંત પરિસ્થિતી તથા દુખીયારોના દુખે શ્રી માધવસિંહ સોલંકી જન્મદિન નહીં ઉજવે : 25-07-2016

  • અશાંત પરિસ્થિતી તથા દુખીયારોના દુખે શ્રી માધવસિંહ સોલંકી જન્મદિન નહીં ઉજવે

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તથા કેન્દ્રી મંત્રીશ્રી માધવસિંહ સોલંકીનો જન્મદિવસ ૩૦મી જૂલાઈ ૧૯૨૭ ના રોજ થયો હતો.

પ્રશંસકોના આગ્રહ અનુસાર પ્રતિ વર્ષ જન્મદિનની શુભેચ્છા લેવા શ્રી માધવસિંહ સોલંકી, ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે ઉપસ્થિત રહેતા હતા પરંતુ ગુજરાત રાજ્યની હાલ ગરીબ અને દલિતો ઉપર થયેલ અત્યાચારોથી ચિંતીત શ્રી માધવસિંહ સોલંકીએ આ વર્ષે જન્મદીન નહીં ઉજવવાનો નિર્ણય કરેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note