અમુલના રૂ.૪૧ હજાર કરોડના ધંધામાંથી મલાઈ તારવી લેવા અમુલનું પાછલા બારણેથી ભાજપ દ્વારા ખાનગીકરણ.

  • અમુલના રૂ.૪૧ હજાર કરોડના ધંધામાંથી મલાઈ તારવી લેવા અમુલનું પાછલા બારણેથી ભાજપ દ્વારા ખાનગીકરણ.
  • ડો. કુરિયનની વિશ્વ વિખ્યાત અમુલ પેટર્ન સામે ભાજપની કામધેનુ પેટર્ન.
  • દૂધ કલેક્શન, પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગમાંથી ડો. કુરિયને દૂર કરેલ વચેટિયા પ્રથાનો ભાજપ દ્વારા પુન: પ્રવેશ.
  • અમુલ દ્વારા પોરબંદર સંઘને રોજનું ૨ લાખ લિટર દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી.
  • સહકાર મંત્રી બાબુ બોખીરિયાએ પોરબંદર સંઘ પાસે ઠરાવ કરીને ત્રણગણા ભાવે કામધેનુ એન્‍ટરપ્રાઈઝ પેઢીના પ્લાન્ટ સાથે કરાર.
  • કામધેનુ પેટર્ન પ્રમાણે કરાર મુજબ કામધેનુને રોજના ૧૫ લાખ રૂપિયાની આવક. રાજ્ય રજીસ્ટ્રાર કે ફેડરેશનની સંમતિ ન હોવા છતાં પેઢી સાથે કરાર. કોંગ્રેસ પક્ષે ચેતવણી આપતા અમૂલે મંજૂરી અટકાવી.
  • કામધેનુના પ્લાન્ટ સાથે થર્ડ પાર્ટી એગ્રિમેંટ કરવા અથવા લાંબી લિઝ ઉપર પ્લાન્ટને લઈ લેવા દબાણ થતાં અમૂલે કામધેનુને બચાવવા રૂ.૧૯.૫૦ લાખ પ્રતિ માસે લિઝ ઉપર લેવા પોરબંદર સંઘને સંમતિ આપી !
  • કામધેનુનું ભાડું/લિઝની રકમ રૂ.૧૯.૫૦ લાખથી વધારવાની રજૂઆત થતાં રાજ્ય રજીસ્ટ્રારશ્રીએ દરેક સંઘોને પત્ર લખી કામધેનુના કહયાગરા કંથ તરીકે જેટની ઝડપે દૂધ પ્રોસેસિંગ/પેકેજિંગના ભાવો/ખર્ચની માહિતી મંગાવી.
  • સહકાર મંત્રીશ્રીએ ઔગસ્ટના પહેલા પખવાડિયામાં અમુલના ચેરમેન અને એમ.ડી.ને બોલાવીને કામધેનુનું ભાડું વધારવા કે પ્લાન્ટ સ્વીકારવા સૂચના આપી!

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Annexure_1

Annexure_2

Annexure_3

Annexure_4