અમુક લોકો જમીન માપણી વખતે જનતાને ગેરમાર્ગે દોરે છે તેવા માન. મહેસુલ મંત્રીશ્રીના નિવેદનનો શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાનો સણસણતો જવાબ : 07-07-2017
અમુક લોકો જમીન માપણી વખતે જનતાને ગેરમાર્ગે દોરે છે તેવા માન. મહેસુલ મંત્રીશ્રીના નિવેદનનો શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાનો સણસણતો જવાબ
- શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ માપણી ખોટી અને રદ્દ થવા પાત્ર છે તેવા જામનગર જિલ્લા લેન્ડ રેકર્ડ ઓફિસના ત્રણ અહેવાલો રજૂ કર્યા
- જિલ્લાના ત્રણેય અહેવાલમાં માપણી બનાવટી, રેકર્ડ નહીં હોવાનો અને માપણી દુરસ્ત કરવાને બદલે નવેસરથી કરવાની ભલામણ
માન. મહેસુલ મંત્રીશ્રી ખુલાસો કરે
- ફીલ્ડ ઓફિસના ચોંકાવનારા અહેવાલ પછી પણ માપણી એજન્સીઓને નાણાં કેમ ચૂકવ્યાં ? ફોજદારી કેસ કોના દબાણથી ના થયો ?
- રાજ્યના ૧.૨૫ કરોડ સર્વે નંબરોની નવી માપણી અને તેના આધારે બનેલા રેકર્ડ રદ્દ કરો અને જૂના રેકર્ડને માન્ય રાખો – કોંગ્રેસની માંગણી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો