અમરેલી ખાતે ધરણા અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર

#ગુજરાત સરકાર દ્વારા જોહુકમીથી  જીલ્લાતાલુકા પંચાયતની #ચુંટણી પાછી ઠેલવાના નિર્ણય સામે  અમરેલી કોંગ્રેસ સમિતિના કાર્યકરો-આગેવાનો દ્વારા પ્રદર્શન-ધરણા કરી કલેક્ટરશ્રી ને આવેદન આપ્યું