અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ પરિવારજનની મુલાકાત : 11-07-2017

અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ નવસારી જિલ્લાના ચંપાબેન પ્રજાપતિના પરિવારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ આજ રોજ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ વલસાડ જિલ્લાના અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ લક્ષ્મીબેન શંકરભાઈ પટેલના પરિવાર સાથે સદગતને શ્રધાંજલિ અર્પણ કરતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષારભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખશ્રી કિશનભાઈ પટેલ, શ્રી પ્રદિપ દવે, પ્રદેશ મંત્રીશ્રી મિલન દેસાઈ તેમજ જિલ્લાના આગેવાન-કાર્યકરો ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note