અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા થાળી-વેલણ સાથે વિરોધ પ્રદર્શન : 05-01-2017

તારીખ ૦૮-૧૧-૨૦૧૬ના રોજ પ્રધાનમંત્રી દ્વારા નોટબંધીની જાહેરાત કરવામાં આવી. જેમાં દેશની જનતાને પડનારી તકલીફો બદલ ૫૦ દિવસનો સમય માંગ્યો. આજે ૫૦ દિવસ ઉપર સમય વીતી ગયા હોવા છતાં દેશના તમામ ગરીબ વર્ગ, મધ્યમવર્ગ, ખેડૂતો, મહિલાઓ તમામ પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છે. બેંક કે ATM માં નાણા પૂરતા મળતા નથી. મોટા ભાગના ATM બંધ છે દેશના તમામ પ્રજાજનોને પડતી તકલીફો માટે સરકારના આ નિર્યણના વિરોધમાં અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા તા. ૦૮-૦૧-૨૦૧૭ના રોજ બપોરે -૨:૦૦ વાગે ઠક્કરનગર ચાર રસ્તા ખાતે થાળી-વેલણ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note