અમદાવાદ શહેર પ્રમુખશ્રી આસીફ પવાર તથા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ હોદ્દેદારો : 08-01-2020

અમદાવાદ શહેર પ્રમુખશ્રી આસીફ પવાર તથા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ હોદ્દેદારો સર્વશ્રી દિગ્વીજય દેસાઈ, નારણ ભરવાડ, પાર્થ દેસાઈ, ઉમંગ દેસાઈ વગેરે એ જણાવ્યુ છે કે એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારો ઉપર હિંસક હુમલો કરનાર સવારે વિદ્યાર્થીઓ રેલીની શરૂઆત કરે તે પહેલા જ એ.બી.વી.પી. તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખશ્રી રૂત્વિજ પટેલ તથા પૂર્વ પ્રમુખશ્રી પ્રદિપસિંહ વાઘેલા સાથે અન્ય કેટલાક લોકો હાથમાં લાઠીઓ સાથે જી.એલ.એસ. કોલેજ કેમ્પસમાં ગેરકાયદેસર ઘૂસી એન.એસ.યુ.આઈ.ના વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવાના બદઈરાદે આવ્યા હતા. જે સી.સી.ટી.વી. ફુટેજમાં સ્પષ્ટ જણાઈ આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

FIR8