અમદાવાદ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયનું ઉદ્ઘાટન
આજ રોજ અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના વરદ હસ્તે તેમજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ સ્મૃતિ ટ્રસ્ટ ભદ્ર ખાતે સૌ પ્રથમ ધ્વજ વંદન કરી વંદેમાતરમ અને રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું