અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં ભાજપના અણધડ વહીવટનો પર્દાફાસ

આજ રોજ અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદમાં ૩ ટેબ્લો દ્વારા ભાજપનો અણધડ વહીવટ અને ભ્રષ્ટાચારનો પર્દાફાસ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાલડીથી આદરણીય પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ “ઝંડી” બતાવી પ્રસ્થાન કરવ્યા હતા જે આવતી કાલ તા. ૧૬-૦૯-૨૦૧૫ થી ૩ અલગ-અલગ ઋત ઉપર દરેક વોર્ડમાં ફરશે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note