અમદાવાદ મ્યુ.કોર્પોરેટરશ્રીઓની બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેટરશ્રીઓની બેઠક એક અગત્યની બેઠક મળી હતી જેમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા તેમજ વરિષ્ઠ આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું