અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક પણ અનુસ્નાતક એમ.એ. …: 20-07-2015

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક પણ અનુસ્નાતક એમ.એ. , એમ.કોમ., એમ.એસ.સી. (M.A., M.com, M.Sc. ) ના એક પણ વર્ગો ન હોવાને કારણે સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાથીર્નીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર તાકીદે પૂર્વ વિસ્તારની કે.કા.શાસ્ત્રી શૈક્ષણિક સંકુલમાં એમ.એ. , એમ.કોમ., એમ.એસ.સી. (M.A., M.com, M.Sc. ) ના વર્ગો ચાલુ કરે તેવી માંગ સાથે આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત સ્વરૂપે આવેદન પત્ર આપી અને માંગ કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note