અમદાવાદ જીલ્લા પંચાયતમાં વિકાસ કમિશ્નર ગુજરાત સરકાર દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા : 04-10-2017
અમદાવાદ જીલ્લા પંચાયતના ગાંગડ બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા શ્રીમતી સવિતાબેન અશ્વિનભાઈ રાઠોડને ત્રણ બાળકોના આધાર પર વિકાસ કમિશ્નર ગુજરાત સરકાર દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. વિકાસ કમિશ્નરના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ વખત સિંગલ જજ દ્વારા વિકાસ કમિશ્નરને માન્ય રાખવામાં આવ્યો હતો. સમગ્ર બાબતની કાનૂની લડત માટે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા શ્રીમતી સવિતાબેન અશ્વિનભાઈ રાઠોડે નામદાર વડી અદાલતની ડીવીજન બેંચ સમક્ષ એલ.પી.એ. ૫૫૬/૨૦૧૭ અને એસ.સી.એ.૨૦૩૦૭/૨૦૧૬ સહીત પડકારવામાં આવ્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો