અમદાવાદ ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદમાં રાજસ્થાનના મુખ્યમંત્રી : 24-08-2022
- કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના પ્રત્યેક નાગરિકને રૂ. ૧૦ લાખ સુધી મફત ઈલાજ મળે તેવી જ ‘સ્વાસ્થ્ય યોજના’ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે.
- સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન સ્કીમ બંધ કરીને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા સામાજીક સુરક્ષા માટે જુની પેન્શન સ્કીમ લાગુ કરીને ઐતિહાસીક નિર્ણય કરાશે.
અમદાવાદ ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસ સમિતિના સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોત અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રીશ્રી કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકાર આવશે અને જનતા માટે ખુશહાલી લાવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો