અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ ગયેલ અમદાવાદ : 24-07-2020
- અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ ગયેલ અમદાવાદ અને ત્યારબાદ ગુજરાત અને આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ ? : અમિત ચાવડા
- ભાજપના નેતાઓને ‘એપેડમીક એક્ટ’ અને ‘ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ’ ની વિવિધ જોગવાઈઓ શું લાગુ પડતી નથી ? : અમિત ચાવડા
- નાગરિકો સામાન્ય ભૂલ કરે, ઊતાવળમાં કોઈ કામકાજ માટે જવાનું થાય, માસ્ક કે હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય તો મોટો દંડ અને પોલીસનો દંડો. ભાજપાના મંત્રી – સંત્રી માટે કોઈ નિયમ નહી અને નાગરિકો માટે બધા નિયમોનું પાલન આ તે કેવી રાજ્યવ્યવસ્થા ? : અમિત ચાવડા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો