અમદાવાદના ધોળકા તાલુકા ખાતે ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ દ્વારા આયોજીત બક્ષીપંચ સંમેલન : 24-05-2022
- રેલ્વે, એરપોર્ટ જેવી સરકારી સંસ્થાઓ વેચાઈ રહી છે અને અનામત બંધ થઈ રહી છે. શું સરકારની મનશા અનામત બંધ કરવાની છે ? – જગદીશ ઠાકોર
- કોંગ્રેસની સરકાર આવશે તો ૧૩૦૦૦ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને પહેલી કેબીનેટમાં હક્ક મળશે – જગદીશ ઠાકોર
- પહેલા પણ મંદિરમાં આરતી – ઝાલર વાગતા અને મસ્જીદમાં અઝાનો સાથે થતી હતી પણ ક્યારેય વૈમનસ્ય ઉભા થતા ન હતા – જગદીશ ઠાકોર
- ભાજપના નેતાઓ પોતાના બાળકોને વિદેશ ભણવા મોંકલે છે અને આપણા ગરીબ – મધ્યમવર્ગના બાળકોને હનુમાન ચાલીસા – મંદિર – મસ્જીદના નામે ગેરમાર્ગે દોરી રહ્યાં છે. – જગદીશ ઠાકોર
- ચૂંટણી આવતા જ જાતિ – જાતિ, ધર્મ – ધર્મ વચ્ચે વૈમનસ્ય કરનારા તત્વો સક્રિય, તેમનાથી સાવધાન રહેજો – જગદીશ ઠાકોર
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો