અમદાવાદઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લીધી છારાનગરની મુલાકાત

અમદાવાદના છારાનગરમાં પોલીસે કરેલા દમનના વિરોધમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓએ છારાનગરની મુલાકાત લીધી છે. તેમણે પીડિતો સાથે મુલાકાત કરી તેમની વ્યથા જાણી હતી.

http://www.gstv.in/ahmedabad-congress-regional-president-amit-chawda-took-a-visit-to-chharnagar/